ગુજરાતનું પ્રથમ બજેટ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું
22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી 115 કરોડ રૂપિયાનું પ્રથમ બજેટ રજૂ કરાયુ હતુ અમદાવાદ ગુજરાતમાં બજેટ સત્રનો આજે બીજો દિવસ છે ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું. બજેટમાં સરકાર નાગરિકોના હિતમાં કેટલીક મોટી જાહેરાતો કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાંથી…
