દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલનો અંડર-16 મલ્ટિ ડે પ્લેઈંગ ટીમમાં ટર્ફ ઈંગ્લિશ મિડિયમ સામે આઠ વિકેટે વિજય
અમદાવાદ સીબીસીએ દ્વારા યોજાયેલી અંડર-16 મલ્ટિડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટના સુપર નોકઆઉટ તબક્કામાં દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે ટર્ફ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હી પબ્લિક સ્કૂલના સ્લોક જાનીએ 117 બોલમાં 101 રન ફટકાર્યા હતા.દિલ્હી પબ્લિક સ્કૂલે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિગનો નિર્ણય લીધો હતો. ટૂંકો સ્કોર ટર્ફઃ પ્રથમ દાવઃ 103 (નીલ પટેલ 39…
