કોચ્ચિમાં ભારતીય નેવીના ચેતક હેલિકોપ્ટરને દુર્ઘટના, અધિકારીનું મોત
નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પરની ઘટના, હેલિકોપ્ટરમાં બે જણા સવાર હતા થિરૂવનંતપુરમ કેરળથી એક મોટા અહેવાલ સામે આવ્યા છે. નિયમિત ટ્રેનિંગ દરમિયાન શનિવારે કોચ્ચિમાં ભારતીય નેવીના હેડક્વાર્ટર આઈએનએસ ગરુડના રન-વે પર એક ચેતક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. માહિતી અનુસાર આ દુઘર્ટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે હજુ સુધી નેવી તરફથી કોઈ સત્તાવાર જાણકારી…
