ફિનલેન્ડે વિશ્વનો પ્રથમ ડિજિટલ પાસપોર્ટ લોન્ચ કર્યો
આ ટેસ્ટીંગ ફક્ત લંડન, માન્ચેસ્ટર અને એડિનબર્ગ જતા ફિનિશ લોકો માટે છે હેલસિંકીમુસાફરી ઝડપી, સરળ અને વધુ સુરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ પાસપોર્ટ લોન્ચ કરનાર ફિનલેન્ડ વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. ફિનૈર, ફિનિશ પોલીસ અને એરપોર્ટ ઓપરેટર ફિનેવિયાની ભાગીદારીમાં 28 ઓગસ્ટે દેશે ટેસ્ટીંગ શરૂ કર્યું હતું. ફિનિશ બોર્ડર ગાર્ડ આ ટેસ્ટીંગનું સંચાલન કરી રહ્યું…
