12 વાગે રિલિઝ થાય અને 12.30એ ઊતારી લેવી પડે એવી ફિલ્મો ન બનાવાયઃ પુનિત ઈસ્સાર
• પુનીત ઇસ્સારે કહ્યું કે બોલીવુડ ફક્ત શહેરી દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવે છે • તેણે દક્ષિણ ભારતીય ફિલ્મોના આલ્ફા-પુરુષ થીમ્સને ટેકો આપ્યો મુંબઈ મહાભારતમાં પોતાની ભૂમિકા માટે પ્રખ્યાત પુનીત ઇસ્સારે બોલિવૂડની ટીકા કરી છે અને કહ્યું છે કે અહીં ફિલ્મો ફક્ત શહેરી દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. તેમનું કહેવું છે કે બોલિવૂડ દક્ષિણની…
