અજિત પવાર જૂથનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું
એક જ નામ પર એકાઉન્ટ હોવાની ફરિયાદ શરદ ગ્રુપે કર્યા બાદ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું મુંબઈમહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી)માં બે ગ્રુપ બન્યા બાદ શરદ પવાર અને અજિત પવાર વચ્ચે પાર્ટીના દાવાને અંગે રસાકસી ચાલી રહી છે. આ વચ્ચે અજિત પવાર ગ્રુપનું એક્સ (પૂર્વમાં ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અજિત ગ્રુપનું કહેવું છે કે,…
