રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ ન કરવો જોઈએઃ રમેશ
સૈન્ય દેશભરમાં સરકારી યોજનાઓના પ્રચારમાં મદદ કરશે એવો એક અહેવાલમાં દાવો કરાયો હતો નવી દિલ્હી કેન્દ્રની મોદી સરકાર સામે નિશાન તાકતાં કોંગ્રેસે કહ્યું કે પોતાના રાજકીય પ્રચાર માટે સૈન્યનો ઉપયોગ ન કરવો જોઈએ. આ કેન્દ્રનો વાહિયાત પ્રયાસ છે. કોંગ્રેસે આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમક્ષ આ મામલે હસ્તક્ષેપ કરવા માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે…
