ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પર ભારતીય વાયુસેનાનું સવારે 1:05 વાગ્યે ટ્વિટ, ભારત કંઈ ભૂલતું નથી , કોઈને માફ કરતું નથી
ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ: ભારતીય સેના અને વાયુસેનાએ ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ નિમિત્તે ટ્વિટર પર પોસ્ટ કરી છે . IAF એ 6 મેના રોજ બરાબર 1:05 વાગ્યે એક વીડિયો પોસ્ટ કર્યો હતો . તેમાં લખ્યું છે, ” ભારત કંઈ ભૂલતું નથી , કોઈને માફ કરતું નથી.” ભારતીય વાયુસેનાનું આ ટ્વિટ ગયા વર્ષે ઓપરેશન સિંદૂર દરમિયાન…
