હરમિત દેસાઈ એ પંચકુલામાં બીજું નેશનલ ચેમ્પિયનશિપ ટાઈટલ જીત્યું
ગાંધીધામ શુક્રવારે પંચકુલાના તાઉ દેવી લાલ ઈન્ડોર સ્ટેડિયમમાં 85મી યુટીટી સિનિયર નેશનલ અને ઈન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું ગૌરવ અને ભારતના નંબર-2 પેડલર હરમિત દેસાઈ એ પોતાની પર નિયંત્રણ જાળવી રાખી ટાઈટલ હોલ્ડર તથા ત્રીજી સીડ જી.સાથિયાનને 4-3 (10-12, 12-10, 14-16, 11-9, 11-9, 9-11, 11-8)થી હરાવ્યો અને પોતાનું બીજું પુરુષ સિંગલ્સ ટાઈટલ જીત્યું. વડોદરાના…
