મૌલાના મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાયો
જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો જૂનાગઢજૂનાગઢમાં એક કાર્યક્રમમાં કથિત રીતે ઉશ્કેરણીજનક ભાષણ આપનાર ઈસ્લામિક ઉપદેશક મૌલાના મુફ્તી સલમાન અઝહરીની સોમવારે મુંબઈના ઘાટકોપરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જૂનાગઢ પોલીસ અને ગુજરાતની એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા ધરપકડ કરાયેલા મુફ્તી સલમાન અઝહરીને કડક સુરક્ષા વચ્ચે જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. આજે મુફ્તી અઝહરીને કોર્ટમાં રજૂ…
