માલદીવમાં ભારત સમર્થક પર અજાણ્યા લોકોનો ચાકુથી હુમલો
માલદીવમાં અને ભારત વિરોધી મોહમ્મદ મોઈજ્જુની પાર્ટી સત્તા પર આવી છે ત્યારથી શરુ થયેલી ઉથલ પાથલ હવે લોહિયાળ સ્વરુપ ધારણ કરી રહી છે માલી માલદીવના રાજકીય પક્ષો આજકાલ ભારત વિરોધી અને ભારત તરફી એમ બે છાવણીમાં વહેંચાઈ ગયા છે અને તેના કારણે માલદીવમાં ભારે તનાવ પણ છે. આ દરમિયાન ભારત સમર્થક હુસૈન શમીમ પર અજાણ્યા…
