મહિલા સાથે ક્યારેય શારીરિક સબંધ ન બાંધ્યાનો આરોપીનો દાવો

કોર્ટે તેને 16મી જૂન સુધી પોલીસ કસ્ટડી આપી, મનોજને ગુપ્ત રોગ છે, સરસ્વતિ તેની દિકરી જેવી હોવાનો આરોપી મનોજનો દાવોમુંબઈમીરા રોડમાં લિવ-ઇન રિલેશનશીપમાં રહેનારી મહિલાની હત્યા થઇ હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આરોપી મનોજ સાનેએ સરસ્વતિ વૈદ્યના મૃતદેહના અસંખ્ય ટૂકડા કર્યા, ત્યાર બાદ તેનો નાશ કરવા માટે કૂકરમાં બાફ્યા એવી કંપાવનારી ઘટના બની છે….

મૃતદેહ રખાયા હતા તે ઓડિશાના બહાનાગા ગામની શાળામાં છાત્રો જતા ડરે છે

સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તે ઈમારત જૂની હોવાથી તેને તોડી પાડવામાં આવેબાલાસોરઓડીશાના બાલાસોરમાં ગત શુક્રવારે 2જી જુનના રોજ થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટમાં 288 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઘટના સ્થળે મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહો બાજુના ગામ બહાનાગા હાઈસ્કૂલની ઈમારતમાં રાખવામાં આવ્યા હતા. હવે ઘટનાને એક સપ્તાહ થવા આવ્યું છે છતાં વિદ્યાર્થીઓ…

ડોનાલ્ડ ટ્રમ્પ સામે ગોપનીય દસ્તાવેજો સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યો

ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પણ સેંકડો દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હોવાનો આરોપ છે, તપાસ એજન્સીઓએ ટ્રમ્પ વિરુદ્ધ સાત અપરાધિક કેસ નોંધ્યાવોશિંગ્ટનઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થયો છે. ટ્રમ્પ સામે ગોપનીય દસ્તાવેજો સંબંધિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ પણ સેંકડો દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા હોવાનો આરોપ છે. તપાસ…

શરદ પવારને ટ્વીટરના માધ્યમથી મારી નાખવાની ધમકી

જાનથી મારવાની ધમકી આપનારા ટ્વીટર હેન્ડલ પર કાર્યવાહી કરો એવી માગણીમુંભઈરાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારને ટ્વીટરના માધ્યમથી જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. આ મુદ્દે રાષ્ટ્રીવાદીનું પ્રતિનિધી મંડળ મુંબઇ પોલીસ કમીશનરને મળવા ગયું છે. સાંસદ સુપ્રિયા સૂળેના નેતૃત્વમાં આ પ્રતિનિધી મંડળના સભ્યો પોલીસ કમિશનરને મળવા ગયા છે.જાનથી મારવાની ધમકી આપનારા ટ્વીટર હેન્ડલ પર કાર્યવાહી કરો…

શરદ પવારને ઔરંગઝેબનો પુનઃઅવતાર ગણાવાતા એનસીપીનો વિરોધ

ચૂંટણી નજીક આવતા જ પવાર મુસ્લિમ સમુદાય માટે ચિંતિત થઈ જતા હોવાનો નિલેશ રાણેનો આક્ષેપમુંબઈમહારાષ્ટ્ર ભાજપના નેતા નિલેશ રાણેએ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારને ઔરંગઝેબનો પુનર્જન્મ ગણાવ્યા હતા. તેના વિરોધમાં એનસીપીએ આજે (9 જૂન) મુંબઈમાં જેલ ભરો આંદોલનની જાહેરાત કરી છે.ભાજપના નેતા અને પૂર્વ સાંસદ નિલેશ રાણેએ મરાઠી ભાષામાં ટ્વિટ કર્યું અને લખ્યું…

ઈન્ટરનેશનલ રેસલિંગ રેફરીનું ઉત્પિડન કેસમાં મહિલા રેસલર્સને સમર્થન

બ્રિજભૂષણ મહિલા રેસલરોના હાથને સ્પર્શીને બોલી રહ્યા હતા. અહીં આવી જા, અહીં ઊભી થઈ જા..રેફરી સહિત ચાર લોકોએ પોલીસમાં નિવેદન લખાવ્યાનવી દિલ્હીરેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ યૌન ઉત્પીડન કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. અહેવાલ અનુસાર કથિત ઉત્પીડનનો આરોપ મૂકનાર મહિલા રેસલરોના સમર્થનમાં એક ઈન્ટરનેશનલ રેસલિંગ રેફરી સહિત ચાર લોકોએ…

શ્રીનગરની શાળામાં અબાયા પહેરવાની મનાઈ કરનારા આચાર્યએ માફી માગી

પ્રિન્સિપાલે શાળામાં કથિત ડ્રેસ કોડને લઈને આતંકવાદી જૂથ દ્વારા ધમકી આપ્યા બાદ માફી માગીહેડિંગઃશ્રીનગરશ્રીનગરની એક શાળાના પ્રિન્સિપાલે શાળામાં કથિત ડ્રેસ કોડને લઈને આતંકવાદી જૂથ દ્વારા ધમકી આપ્યા બાદ માફી માંગી છે. વિશ્વ ભારતી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપાલે શાળાની અંદર કેટલીક વિદ્યાર્થીનીઓને અબાયા (મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતો લૂઝ અને પૂર્ણ લંબાઈ ધરાવતો બુરખા જેવો…

હજ રજા કે વેકેશન નથી, ધર્મનું પાલન કરવાનું માધ્યમ છેઃ કોર્ટ

હજયાત્રીઓ માટે હજ ગ્રૂપ ઓર્ગેનાઈઝર્સના ક્વોટા અને નોંધણી પ્રમાણપત્રો કેન્દ્ર સરકારે ગયા મહિને સસ્પેન્ડ કરી દીધા હતાનવી દિલ્હીદિલ્હી હાઈકોર્ટે હજ ગ્રૂપના ઘણા આયોજકોના ક્વોટા અને નોંધણી પ્રમાણપત્રોના સસ્પેન્શન પર સ્ટે આપતાં કહ્યું કે હજ માત્ર મુસ્લિમો માટે રજાઓ કે વેકેશન નથી, પરંતુ તેમના ધર્મ અને માન્યતાનું પાલન કરવાનું એક માધ્યમ છે, જે તેમનો મૂળભૂત અધિકાર…

નિર્મલા સીતારમણની પુત્રીના સાદગીપૂર્વક લગ્ન થયા

આ લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા ન મળી બેંગલુરૂબેંગલુરુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના ગઈકાલે તેમના ઘરે જ લગ્ન થયા હતા જેની તસવીર સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરકલા વાંગમયીના લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા હતા જેમા ફક્ત પરિવારના સભ્યો અને મિત્રો જ સામેલ થયા હતા.આ લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા…

નવી પેઢીની અગ્નિ પ્રાઇમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ

સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડે 1,000 થી 2,000 કિમીની સ્ટ્રાઈક રેન્જ સાથે મિસાઈલનું પ્રથમ પ્રી-ઇન્ડક્શન નાઇટ ટેસ્ટનું આયોજન કર્યુંનવી દિલ્હીભારતે ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ નવી પેઢીની અગ્નિ પ્રાઇમ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જેનાથી દેશની વ્યૂહાત્મક શસ્ત્ર પ્રણાલી મજબૂત થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના…

નિર્મલા સીતારમણની પુત્રીના સાદગીપૂર્વક લગ્ન થયા

આ લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા ન મળી બેંગલુરૂબેંગલુરુમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રી પરકલા વાંગમયીના ગઈકાલે તેમના ઘરે જ લગ્ન થયા હતા જેની તસવીર સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરકલા વાંગમયીના લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા હતા જેમા ફક્ત પરિવારના સભ્યો અને મિત્રો જ સામેલ થયા હતા.આ લગ્ન સમારોહમાં રાજકીય હસ્તીઓ જોવા…

મેઘાલયના ગામમાં ઘૂસી ગયેલા બીજીબીના બે સૈનિકોને ગામજનોએ તગેડી મૂક્યા

યુનિફોર્મમાં આવેલા બંને સૈનિકોને એકે સિરીઝની અસોલ્ટ રાઈફલ અને લાકડીઓ સાથે જોઇને ગ્રામીણો ચોંકી ગયા હતાશિલોંગબોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ(બીજીબી)ના બે સૈનિકો મેઘાલયના દક્ષિણ ગારો હિલ્સ જિલ્લામાં ઘૂસી આવ્યા હતા હતા, પરંતુ ગામના લોકોએ બહાદુરી બતાવતા તેમને ભગાડ્યા હતા. બંને જવાનો બુધવારે સાંજે આશરે ચાર વાગ્યો ગારો હિલ્સના રોંગારા વિસ્તારમાં પ્રવેશ્યા હતા. યુનિફોર્મમાં આવેલા બંને સૈનિકોને એકે…

હિમાચલમાં દારૂનો ઠેકો હઠાવવાને બદલે આંગણવાડી શિફ્ટ કરવા આદેશ

ગ્રામીણોએ તંત્ર સામે આરોપ મૂક્યો કે આંગણવાડી કેન્દ્રના 20 મીટરના દાયરામાં નિયમોની અવગણના કરીને દારૂનો ઠેકો ચલાવાઈ રહ્યો છેબિલાસપુરહિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં આંગણવાડી કેન્દ્રની નજીક ચાલી રહેલા દારૂના ઠેકાનો વિરોધ થયો તો તેને હટાવવાની જગ્યાએ તેનાથી વિપરિત આંગણવાડી કેન્દ્રને જ શિફ્ટ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો. આ મામલો બિલાસપુરના ઝુંડતામાં આવેલી બડગાંવ પંચાયતનો છે.આ મામલે…

સેન્સેક્સમાં 223 અને નિફ્ટીમાં 71 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

કેપિટલ ગુડ્સ સેક્ટરમાં એક ટકાનો ઉછાળો, એફએમસીજી, આઈટી, મેટલ અને ઓઈલ એન્ડ ગેસમાં 0.5-0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યોમુંબઈભારતીય શેરબજાર શુક્રવારે સતત બીજા સત્રમાં તેજી સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 223.01 પોઈન્ટ એટલે કે 0.35 ટકાના ઘટાડા સાથે 62,625.63 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 71.15 પોઈન્ટ્સ અથવા 0.38 ટકાના ઘટાડા…

આગામી 24 કલાકમાં દ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી

વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ, તમામ બંદરો પર બે નંબરનું ભયસૂચક સિગ્નલ મૂકાયુંનવી દિલ્હીહવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડાના કારણે દરિયામાં કરંટ હોવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો…

પાક.માં હિંન્દુ યુવતીનું અપહરણ, ધર્માંતરણ કરાવી લગ્ન કરાવાયા

ત્રણ હથિયારી યુવકો યુવતીના ઘરમાં ઘૂસ્યા, તેમણે દાગીના લૂંટી લીધા હતા અને એ પછી સુહાના નામની યુવતીનું અપહરણ કર્યુંનવી દિલ્હીમાનવઅધિકારના હિમાયતીઓ પાકિસ્તાનમાં હિન્દુઓ પર થતા અત્યાચારની વાત આવે ત્યારે આંખો બંધ કરી લેતા હોય છે અને મૌન સાધી લેતા હોય છે.પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતી કટ્ટરવાદનો શિકાર બની છે. તેનુ અપહરણ કર્યા બાદ બળજબરથી ધર્માંતરણ…

ફ્રાન્સમાં સિરિયા શરણાર્થીએ ચાકૂથી હુમલો કરતા આઠ બાળક સહિત નવ ઘાયલ

ફાંસમાં એક પાર્કમાં આ હુમલો કરવામાં આવ્યો, પોલીસે હુમલાખોરની ધરપકડ કરીપેરિસફ્રાંસના ફ્રેન્ચ આલ્પસ વિસ્તારમાં આવેલા એનેસી શહેરમાં છુરાબાજીની ઘટનામાં 8 બાળકો સહિત નવ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી ફ્રાંસની સરકાર ચોંકી ઉઠી છે.સરકારનુ કહેવુ છે કે, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે ફાંસમાં એક પાર્કમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર…

ખટ્ટર સરકાર સંકટમાં, ભાજપે ચાર અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક કરી

રાજ્યમાં જે રીતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું અને પછી કુસ્તીબાજોના આંદોલનથી વાતાવરણ સર્જાયું છે, તેમાં ભાજપનો રસ્તો થોડો મુશ્કેલ બન્યો છેરોહતકહરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે તણાવ છે. છેલ્લા કેટલાક દિવસોથી ઉચના કલાન બેઠક સહિત અનેક મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે સંઘર્ષ અને મતભેદ ચાલી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના 4 અપક્ષ ધારાસભ્યોએ…

મોરબી પુલ દુર્ઘટનાના બે આરોપીને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા

બંને આરોપીઓ પુલ ખાતે ટિકિટ કલેક્શનના કામમાં જોડાયેલા હતા અને બેદરકારી રાખી ટિકિટ વેચાણ મામલે પોલીસે ધરપકડ કરી હતીઅમદાવાદમોરબી ઝૂલતા બ્રિજ તૂટવાની દુર્ઘટના કેસમાં બે આરોપીએને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે આરોપીઓની જામીન અરજી માન્ય રાખી દીધી છે. જો કે બંને આરોપીઓને શરતી જામીન આપવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ પુલ ખાતે…

ग्लोबल चेस लीग में मजबूत बालन अलास्कन नाइट्स टीम की अगुवाई करेंगे विश्व चैम्पियनशिप के उपविजेता इयान नेपोमनिशी

नागपुर के युवा चेस सेनसेशन रौनक साधवानी भी बालन अलास्कन नाइट्स टीम में हैं शामिल नई दिल्ली  2023 फिडे विश्व चैंपियनशिप के फाइनलिस्ट इयान नेपोमनिशी ग्लोबल चेस लीग के उद्घाटन संस्करण के लिए स्टार खिलाड़ियों से सजी बालन अलास्कन नाइट्स टीम की अगुवाई करते हुए दिखेंगे। इस टीम में चीन की मौजूदा महिला वर्ल्ड रैपिड चैंपियन…