ડીપી વર્લ્ડન્હાવા શેવા ટર્મિનલ્સ ખાતે 11 મેગાવોટ ગ્રીન એનર્જીના સમર્થન સાથે, કાર્બન ઉત્સર્જન 50 ટકા સુધી ઘટાડ્યું
મેરિટાઈમ ઇન્ડિયા વિઝન 2030ની સાથે, ડીપી વર્લ્ડની ન્હાવા શેવા ટર્મિનલ્સ 11 મેગાવોટ ગ્રીન પાવર સોર્સિંગ 2050 સુધી નેટ શૂન્ય ઉત્સર્જનના વૈશ્વિક લક્ષ્યમાં ફાળો આપે છે ડીપી વર્લ્ડ, એક અગ્રણી ગ્લોબલ એન્ડ-ટુ-એન્ડ પૂરવઠા ચેઇન સોલ્યુશન્સ એ તેના ન્હાવા શેવા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (એનએસઆઇસીટી) અને ન્હાવા શેવા ઇન્ડિયા ગેટવે ટર્મિનલ (એએસઆઇજીટી) પર 1લી જુલાઈ, 2024થી ગ્રીન પાવર…
