તમામ મહિલાઓને એક ખુલ્લો પત્ર
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ! આપણે આઠમી માર્ચે મહિલા દિવસ ઊજવી રહ્યા છીએ ત્યારે હું આ તકનો લાભ ઉઠાવીને સૌ પ્રેમાળ મહિલાઓ સુધી પહોંચવા માંગતી હતી. હું ખરેખર એવું માનું છું કે દરેક દિવસ એ મહિલા દિવસ છે પરંતુ એ પણ મહત્વનું છે કે એક એવો દિવસ હોય જ્યારે આપણે માત્ર મહિલાઓ પર જ ધ્યાન આપીએ. એક…
