રિલાયન્સ રિટેલના બ્યૂટી પ્લેટફોર્મ ટીરાએ મીરા કપૂર દ્વારા સહ-સ્થાપિત સ્કીનકેર બ્રાન્ડ ‘અકાઇન્ડ’ સાથે પોતાનો બ્રાન્ડ પોર્ટફોલિયો વિસ્તાર્યો
અકાઇન્ડ તેની બિલ્ડ, બેલેન્સ અને ડિફેન્સ રેન્જ દ્વારા ‘લિસન ટુ યોર સ્કિન‘ની ફિલસૂફી રજૂ કરે છે, જે ફક્ત ટીરા પાસે જ ઉપલબ્ધ છે મુંબઈ રિલાયન્સ રિટેલના ઓમ્નીચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ ટીરાએ આજે તેની સ્કિનકેર બ્રાન્ડ ‘અકાઇન્ડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મીરા કપૂર દ્વારા સહ-સ્થાપિત અકાઇન્ડનું મુંબઈમાં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં આવેલા ટીરાના ફ્લેગશિપ સ્ટોરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. અકાઇન્ડ સમજે…
