ટૂરિસ્ટ વિઝા પર વ્યવસાય કરતા 21 ભારતીયોની શ્રીલંકામાં ધરપકડ
આ ભારતીયો ઓનલાઈન માર્કેટિંગ સેન્ટર ચલાવતા હતા, હાલમાં તેમને ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે, તપાસ પૂરી થયા બાદ તેમને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવશે કોલંબો ટુરિસ્ટ વિઝા પર કોલંબો ગયેલા 21 ભારતીયોની પોલીસે ધરપકડ કરી છે. તેમના પર ટુરિસ્ટ વિઝા માટેના નિયમોનુ ઉલ્લંઘન કરવાનો અને કોમ્પ્યુટર સાથે સંકળાયેલો વ્યવસાય શરૂ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મળતી…
