2023નો નોબલ શાંતિ પુરસ્કાર ઈરાનના એક્ટિવિસ્ટ નરગીસ મોહમ્મદીને
નરગીસ 1990ના દાયકાથી મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવી રહી છે, 2003માં તેહરાનમાં ડિફેન્ડર્સ ઑફ હ્યુમન રાઇટ્સ સેન્ટરમાં કામ શરૂ કર્યું વોશિંગ્ટન નોબલ પુરસ્કાર-2023 હેઠળ શાંતિ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે ઈરાનની એક્ટીવીસ્ટ નરગીસ મોહમ્મદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોહમ્મદીને આ પુરસ્કાર ઈરાનમાં મહિલાઓની સ્થિતિ સુધારવા માટેના તેમના સંઘર્ષ બદલ તેને એનાયત…
