ઝારખંડના જામુનતાંડ ગામમાં એક પણ પોલીસ કેસ નથી
ધારાસભ્યો અને સાંસદો ચૂંટણી ટાણે જ મત માંગવા માટે જ ગામમાં આવે છે ગોમોધનબાદમાં ગેંગવોરના કિસ્સાઓ પ્રખ્યાત છે. ફાયરિંગ, ખંડણી, હત્યા જેવા ગુનાઓ અહીં સામાન્ય છે પરંતુ આ ધનબાદના ગોમોમાં એક એવું પણ ગામ છે જે સ્વર્ગથી ઓછું નથી. ધનબાદમાં કોરકોટા પંચાયતના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલા આદિવાસી બહુમતીવાળા જામુનતાંડ ગામે એક મિસાલ કાયમ કરી છે….
