ટામેટામાંથી કમાઈને કરોડપતિ થયેલા ખેડૂતનું સન્માન કરાયું
તેલંગાણાના મેડક જિલ્લાના મહિપાલ રેડ્ડીએ છેલ્લા 40 દિવસમાં લગભગ 2 કરોડ રૂપિયાની કમાણી કરતા મુખ્યપ્રધાને સન્માન કર્યું હૈદ્રાબાદ દેશમાં ટામેટાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા શહેરોમાં તેની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક તરફ જ્યાં લોકો મોંઘવારીથી પરેશાન છે તો બીજી તરફ ટામેટાના વધેલા ભાવે તેલંગાણાના એક ખેડૂતને કરોડપતિ…
