6 જુલાઈ સુધીમાં ચોમાસું નબળું થશે, પાકની વાવણીમાં પણ વિલંબઃ સ્કાયમેટ
ઉત્તર ભારતમાં ચોમાસું બેસવાની સંભાવના 8મી જુલાઈ હોવાનું અનુમાન નવી દિલ્હીઉત્તર ભારતમાં વધતી ગરમીમાં લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયુ છે. એપ્રિલમાં થયેલા કમોસમી વરસાદથી થોડી રાહત થઈ પરંતુ જૂનમાં ફરી પારો જબરજસ્ત ઉંચો પહોચી ગયો હતો. છેલ્લા કેટલાક વર્ષોનીએ અપેક્ષાએ આ વર્ષે ચોમાસું તેના સમય કરતા ઘણું મોડું છે. ખેડુતોનું માનવું છે કે આ વખતે…
