કોટક મ્યુચ્યુઅલ ફંડે કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ લોન્ચ કર્યું
એનએફઓ 10 જૂન, 2024ના રોજ ખૂલશે, 24 જૂન, 2024ના રોજ બંધ થશે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “Kotak Mutual Fund”) આજે સ્પેશિયલ સિચ્યુએશન્સ થીમને અનુસરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ કોટક સ્પેશિયલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. સ્કીમ સબ્સ્ક્રીપ્શન માટે 10 જૂન, 2024ના રોજ ખૂલશે અને 24 જૂન, 2024ના રોજ બંધ થશે. ફંડ રોકાણકારોને…
