ગુલાબ ચૌહાણ મેમોરિયલ ટ્રોફી, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ વુમન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025માં ખેડાનો સુરત સામે વિજય
વડનગર વડનગર માં આજ રોજ તારીખ 5.8.25 થી ચાલુ થયેલ સ્વ. ગુલાબ ચૌહાણ મેમોરિયલ ટ્રોફી, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ વુમન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025 ની પ્રથમ મેચ માં ખેડાની ટીમે મિસબાબનુંના 2,નિશા ઠાકોરના 3,નાજ્બાનુંના 3, જિનલ, રૂપા અને ન્યાશાના 1-1- ગોલ ની મદદથી સુરતને 12-0થી મહાત આપી, સુરતનો એક સેલ્ફ ગોલ થયો હતો. બીજી મેચમાં વલસાડે એક…
