ભારત-પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદમાં વર્લ્ડ કપનો જંગ
સ્ટાર કલાકારોના 12.30એ લાઈવ પરફોર્મન્સ બાદ બે વાગ્યાથી મેચ શરૂ થશેઃ ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહનો માહોલ, શુભમન ગિલના રમવાની શક્યતા અમદાવાદ 14 ઓક્ટોબર શનિવારે વર્લ્ડ કપ મેચ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે રસાકસીભરી મેચ રમાશે. જેના માટે શુક્રવારે પાકિસ્તાન અને ભારતીય ટીમે જોરદાર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ સમયે પાકિસ્તાનનો માસ્ટર બોલિંગ પ્લાન લીક…
