વ્યૂહાત્મક સંપત્તીઓ પર હુમલો થશે તો યુધ્ધની ઘોષણા મનાશેઃ કિમજોંગ
ઉ. કોરિયાએ ચેતવણી કે પ્યોંગયાંગ અમેરિકન જાસૂસી ઉપગ્રહોની સદ્ધરતા ખતમ કરીને અંતરિક્ષમાં કોઈપણ પ્રકારની અમેરિકી દખલનો જવાબ આપશે પ્યોંગયાંગ ઉત્તર કોરિયાએ શનિવારે અમેરિકાને ધમકી આપતા કહ્યું કે જો અમારી વ્યૂહાત્મક સંપત્તિઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરાશે તો તેને અમે અમારા સેટેલાઇટ ઓપરેશનમાં કોઈપણ પ્રકારના હસ્તક્ષેપને સીધી રીતે યુદ્ધની જાહેરાત માની લઈશું. ઉ.કોરિયાના મીડિયાએ સંરક્ષણ…
