સરકારી કર્મીઓને માર્ચ-24ના ક્વાર્ટરમાં પીએફમાં 7.1 ટકા વ્યાજ મળશે
જીપીએફના વ્યાજદરમાં કોઈ પરિવર્તન કરવામાં આવ્યુ નથી નવી દિલ્હી સરકારી કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડના નવા વ્યાજ દર નક્કી થઈ ગયા છે. સરકારે જણાવી દીધુ છે કે જનરલ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરનાર સરકારી કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રણ મહિના એટલે કે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં 7.1 ટકાના દરથી વ્યાજ મળવાનું છે. નાણા મંત્રાલયે તાજેતરના નોટિફિકેશનમાં…
