જોધપુરના રાજમાર્ગો પર‘અક્ષર-પુરુષોત્તમ મહારાજ’ની નગર ચર્યા
કલાત્મક અને સુશોભિત રથો નિહાળી જોધપુરની ધર્મ પ્રેમી જનતા બની મંત્રમુગ્ધ જોધપુરના રાજમાર્ગો પર ઉમટ્યો ભક્તોનો પ્રવાહ, યોજાઈ અદ્ભુત નગરયાત્રા ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ નગર યાત્રા નિહાળી જોધપુરવાસીઓ થયા ભાવ વિભોર ૨૨૦થી વધુ સંતો–મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ભવ્ય નગર યાત્રા રાજસ્થાનની સંસ્કૃતિની ઝલક,આદિવાસી નૃત્ય,બાળ નૃત્ય,ઘૂમર નૃત્ય સાથે યોજાઈ નગરયાત્રા ૮૦૦થી વધુ કલાકારોની નગર યાત્રામાં…
