ગુગલે એડવાન્સ એઆઈ મોડેલ જેમિની લોન્ચ કર્યું
જેમિની એઆઈને એક જ સમયે ઘણી રીતે કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે વોશિંગ્ટન ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટે એપલ અને મેટાને ટક્કર આપવા પોતાનું સક્ષમ એવું મોટું એઆઈ મોડેલ જેમિની લોન્ચ કર્યું. ગૂગલનું આ એઆઈ મોડેલ ખુબ જ એડવાન્સ છે. દુનિયાભરના બાર્ડ અને પિક્સલ યુઝર્સ માટે જેમિની એઆઈ ઉપલબ્ધ થયું છે. ગૂગલે તેના એઆઈ…
