એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે ગ્રામીણ અને અર્ધ-શહેરી ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાસ તૈયાર કરાયેલા ‘સ્વદેશ સેવિંગ્સ એકાઉન્ટ’ અને ‘સ્વદેશ કરંટ એકાઉન્ટ’ લોન્ચ કર્યા
– એયુ સ્વદેશ સેવિંગ એકાઉન્ટ ગ્રાહકોને ડિજિટલ સમાવેશને આગળ વધારવા માટે AU0101 દ્વારા ડેબિટ કાર્ડ ખર્ચ, બિલ ચૂકવણી, ઇંધણ ખર્ચ અને રિચાર્જ પર 5% કેશબેકની સુવિધા પૂરી પાડે છે – એયુ સ્વદેશ કરંટ એકાઉન્ટ બિઝનેસ સાયકલની સિઝનાલિટીને ધ્યાનમાં લેતા બેલેન્સ મેઇન્ટેનન્સ અને માસિક વ્યવહારોના સંદર્ભમાં સંપૂર્ણ સુગમતા પ્રદાન કરે છે મુંબઈ ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક (એયુ એસએફબી) સ્વદેશ શાખાઓમાં ગ્રાહકો માટે વિશિષ્ટ રીતે…
