ઈંગ્લેન્ડની જાણીતી વસ્ત્ર કંપની પર સાયબર હુમલો, વ્યવહાર ખોરવાયા, ક્મ્પ્યુટર લોક થતાં 7000 કરોડનું નુકશાન
• M&S પર સાયબર હુમલાને કારણે આઉટલેટ્સ બંધ થયા, ઓનલાઈન ઓર્ડર પ્રભાવિત થયા • ફેબ્રુઆરીમાં M&S પર પણ સાયબર હુમલો થયો હતો • ડ્રેગનફોર્સ રેન્સમવેર કંપની સિસ્ટમમાં ખલેલ પહોંચાડે છે લંડન રિટેલ આઉટલેટ્સ ચલાવતી પ્રખ્યાત બ્રિટિશ કંપની M&S (માર્ક્સ એન્ડ સ્પેન્સર) પર સાયબર હુમલો થયો હતો. અહેવાલો અનુસાર, “સ્કેટર્ડ સ્પાઈડર” નામના જૂથે કંપનીની સિસ્ટમો પર…
