જૂની પેન્શન યોજનાની માગ સાથે 16મીએ સરકારી કર્મીઓ કાળા કપડાં પહેરશે
23મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવશે, કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે અમદાવાદ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જુની પેન્શન થઈ ગયું છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મોરચા હેઠળ હેઠળ અધ્યાપકો-શિક્ષકો દ્વારા ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી અને…
