લાઈક્સની કુટેવ બદલ ફેસબુક-ઈન્સ્ટા સામે યુએસના 33 રાજ્યોએ કેસ દાખલ કર્યો
માર્ક ઝુકરબર્ગની માલિકી હેઠળની આ કંપની સામે કેલિફોર્નિયાની કોર્ટમાં કેસ દાખલ કરનારાઓમાં કેલિફોર્નિયા, ન્યુયોર્ક, કોલારાડો જેવા રાજ્યો પણ સામેલ વોશિંગ્ટન લાઈક્સની કુટેવ પાડી બાળકો અને કિશોરોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ કરવાના આરોપ હેઠળ મેટા પ્લેટફોર્મ તથા તેના હેઠળ આવતા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સામે અમેરિકાના લગભગ 33 રાજ્યોએ કેસ દાખલ કર્યો છે. અહેવાલ અનુસાર માર્ક ઝુકરબર્ગની…
