ભગવાન ગણેશમાંથી રોકાણનું પ્રતિબિંબ
સુરેશ સોની, સીઈઓ, બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ ગણેશ પધારી ચૂક્યા છે! 10-દિવસનો તહેવાર એ આનંદ, ઊજવણી અને મેળાપનો સમય છે. તહેવારોની ઊજવણી લોકોના ઘરોમાં તેમજ સોસાયટીઓ અને જાહેર પંડાલોમાં ભવ્ય રીતે થાય છે. ‘ગણપતિ બાપ્પા મોરયા!’ના નારા અને ‘મોદક’નો મીઠો પ્રસાદ ઉત્સવ અને શુભ વાતાવરણમાં ઉત્સાહ ઉમેરે છે. હિંદુ પરંપરામાં ભગવાન ગણેશનું વિશેષ સ્થાન છે. તેમને ‘વિઘ્નહર્તા’ અથવા…
