મનરેગા શ્રમિકોના વેતન દરમાં 3 થી 10% સુધીનો વધારો
નોટિફિકેશન દ્વારા જાણકારી અપાઈ, 2023-25 માટે વેતન દરોમાં આ વધારો 1 એપ્રિલ, 2024થી લાગુ કરાશે નવી દિલ્હી લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના’ (મનરેગા) હેઠળ કામ કરનારા શ્રમિકોને મોટી ભેટ આપી છે. આગામી લોકસભા ચૂંટણી પહેલા મોટું એલાન કરતા સરકારે મનરેગા…
