લોકસભામાં સ્મોક એટેક કરનારાને 10 લાખની સહાયની પન્નુની જાહેરાત
પન્નૂએ કહ્યું કે, 13 ડિસેમ્બરે સંસદનો પાયો હચમચી ગયો અને ખાલિસ્તાન લોકમત સંગ્રહ માટે મતદાર રજિસ્ટ્રેશનની શરૂઆત સાથે તે હચમચતો રહેશે નવી દિલ્હી રાજધાની નવી દિલ્હીમાં 22 વર્ષ પહેલાં 13 ડિસેમ્બરના રોજ પાંચ આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો જેમાં દિલ્હી પોલીસના પાંચ જવાન સહિત 9 લોકોનાં મોત થઈ ગયા હતા. આ ઘટનાને બે દાયકા…
