પરવાનગી વિના બ્રિજના ઉદ્ઘાટન મામલે આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર
લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન મામલે સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી મુંબઈ મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આદિત્ય ઠાકરે પર આરોપ છે કે તેણે પરવાનગી વિના લોઅર…
