ભારતીય દિગ્દર્શક ગીતા ગંધબીરને બે ઓસ્કાર નોમિનેશન મળ્યા
ભારતીય મૂળના દિગ્દર્શક ગીતા ગંધબીરને 98મા એકેડેમી એવોર્ડ્સ માટે બે નોમિનેશન મળ્યા છે. જાણો તેમની બે ફિલ્મોમાંથી કઈ શેના પર આધારિત છે એસવીએન,મુંબઈ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવાની ફિલ્મ હોમબાઉન્ડ ઓસ્કાર નોમિનેશનમાંથી ચૂકી ગઈ, જ્યારે ભારતીય દિગ્દર્શક ગીતા ગંધબીરને બે નોમિનેશન મળ્યા. તેમની પહેલીં ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ ધ પરફેક્ટ નેબર ના દિગ્દર્શન માટે અને બીજું…
