ડેનમાર્કે ટ્રમ્પને ચેતવણી આપી , ફ્રેન્ચ ટેન્કર વિમાન સાથે ગ્રીનલેન્ડ ઉપર F-35 ફાઇટર જેટ ઉડાવ્યા
ગ્રીનલેન્ડને લઈને યુનાઇટેડ સ્ટેટ્સ અને ડેનમાર્ક વચ્ચે તણાવ વધી રહ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ગ્રીનલેન્ડ પર યુએસ નિયંત્રણની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન, ડેનમાર્કે F- 35 ફાઇટર જેટ સાથે તાલીમ મિશન પૂર્ણ કર્યું છે એસવીએન,કોપનહેગન ગ્રીનલેન્ડ પર અમેરિકા સાથેના તણાવ વચ્ચે ડેનમાર્કે આર્ક્ટિક ટાપુ પર પોતાની લશ્કરી તૈયારીઓ વધારી દીધી છે. શુક્રવારે, બે…
