જમીનના ઝઘડામાં યુવકની આઠ વખત ટ્રેકટર ફેરવીને હત્યા
પરિવારજનોએ યુવકને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ટ્રેક્ટર વાળાએ તેમની એક વાત ન માની તે બસ તેજીથી યુવક ઉપર ટ્રેક્ટર ચલાવતો રહ્યો ભરતપુરરાજસ્થાનના ભરતપુરમાં બે પક્ષો વચ્ચે વિવાદિત જમીનને લઈને ઝઘડો થઈ ગયો હતો. જેમાં એક યુવકની ટ્રેક્ટરથી કચડી હત્યા કરી નાખવામાં આવી. હેવાનિયતની તમામ હદો પાર કરતા એક વખત નહીં પરંતુ 8 વખત યુવકને ટ્રેક્ટરથી…
