મરાઠા અનામત અંગે તમામ પક્ષો સહમત, થોડો સમય લાગશેઃ શિંદે
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કુલ 26 લોકો આપઘાત કરી ચૂક્યા છે, આ આપઘાતની ઘટનાઓ મરાઠા અનામતની માગ સાથે જ સંકળાયેલી છે મુંબઈમહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથે સતત દેખાવો થઈ રહ્યા છે. નાંદેડ જિલ્લાના પોલીસ સુપ્રીન્ટેડન્ટ શ્રીકૃષ્ણ કોકાટે મરાઠા અનામતની માગ કરતા આંદોલનકારીઓ દ્વારા કરાયેલા પથ્થરમારા દરમિયાન ઘવાયા હતા. તેની માહિતી એક અધિકારીએ આપી હતી. મરાઠા અનામત…
