725 કરોડ રૂપિયા સાથે મુંબઈ ઈન્ડિયન્સ બ્રાન્ડવેલ્યુમાં ટોચ પર
ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ બીજા નંબરે છે, ચેન્નઈની બ્રાંડ વેલ્યુ આશરે 672 કરોડ રૂપિયા છે મુંબઈ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝન માટે ઓક્શન 19 ડિસેમ્બરના રોજ દુબઈમાં આયોજિત થવાનું છે. આ ઓક્શન માટે તમામ 10 ફ્રેન્ચાઈઝી તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે એક મોટી માહિતી સોશ્યલ મીડિયા પર શેર કરી હતી….
