આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની ‘ગેમ ઓફ લાઇફ’ ડિસ્રપ્ટિવ ગેમિફિકેશન-કેન્દ્રિત કેમ્પેઇન સાથે ઇન્શ્યોરન્સને પુનઃવ્યાખ્યાયિત કરે છે
મુંબઈ ભારતની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપની આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે ઇન્શ્યોરન્સ કમ્યૂનિકેસનને પુનઃવ્યાખ્યાયિત કરવાના વધુ એક નવીનતમ તથા અભૂતપૂર્વ પહેલમાં ઇનોવેટિવ ઇન્ટિગ્રેટેડ મીડિયા કેમ્પેઇન ‘ગેમ ઓફ લાઇફ’ લોન્ચ કર્યું છે. ઇન્શ્યોરન્સ સેક્ટરમાં સૌપ્રથમ પ્રકારનો આ કન્સેપ્ટ ઇન્શ્યોરન્સની વ્યવહારિકતાને ગેમિંગના રોમાંચ સાથે જોડે છે. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અથવા પરંપરાગત માર્કેટિંગ આઇડિયા પર ઉદ્યોગના મદારથી અલગ હટીને આ કેમ્પેઇન વર્ચ્યુઅલ ગેમ્સની લોભામણી અપીલ…
