ન્યૂઝીલેન્ડનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે ઈજાને લીધે શરૂઆતની મેચો ગુમાવશે
ઓસ્ટ્રેલિયા સામેની ટી20આઈ સીરિઝ દરમિયાન ઈજાને કારણે કોનવેને ડાબા અંગૂઠા પર સર્જરી કરવામાં આવશે ચેન્નાઈ મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ 5 વખત ચેમ્પિયન રહેલ ચેન્નઈ સુપર કિંગ્સને આઈપીએલ 2024 પહેલા મોટો મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે ઈજાને કારણે ટુર્નામેન્ટના પ્રથમ ભાગ માટે બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટી20આઈ સીરિઝ દરમિયાન…
