ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી લેનારો સાઉથનો એક્ટર થલાપતિ વિજય
વિજય ફિલ્મો માટે 100 કરોડની ફી લઈ રહ્યા હતા હવે તેમણે પોતાની ફી બમણી કરી આગામી ફિલ્મ ‘થલાપતિ 68’ માટે 200 કરોડ રૂપિયા લેશે મુંબઈભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેઈડ એક્ટર કોણ છે? વર્ષોથી આ પ્રશ્નના જવાબમાં ક્યારેક અક્ષય કુમારનું તો ક્યારેક સલમાન ખાનનું તો ક્યારેક શાહરુખ ખાનનું નામ સામે આવતુ રહ્યુ છે પરંતુ આ વખતે…
