હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સ્વાંત્ર્ય દિન નિમિત્તે ક્રાફ્ટ દ્વારા વિવિધ પ્રકારના રાષ્ટ્રધ્વજ બનાવ્યા
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સ્વાંત્ર્ય દિન નિમિત્તે ક્રાફ્ટ દ્વારા વિવિધ પ્રકારના રાષ્ટ્રધ્વજ બનાવ્યા
હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં સ્વાંત્ર્ય દિન નિમિત્તે ક્રાફ્ટ દ્વારા વિવિધ પ્રકારના રાષ્ટ્રધ્વજ બનાવ્યા
પોર્ટફોલિયો રેડિસીસના ઓપન એક્સેસ પોર્ટફોલિયોને પૂરક બનાવે છે હિલ્સબોરો, અથવા, યુ.એસ. Radisys® Corporation (“Radisys”), જે Jio Platforms Limitedની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે અને ઓપન ટેલિકોમ સોલ્યુશન્સના વૈશ્વિક લીડર છે, આજે જાહેરાત કરી છે કે તેણે Mimosa Networks, Incનું સંપાદન પૂર્ણ કર્યું છે. (“મિમોસા”) Airspan Networks Holdings Inc. (NYSE અમેરિકન: MIMO) તરફથી. મિમોસા લાઇસન્સ વિનાના સ્પેક્ટ્રમ…
હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન હેઠળ શૌર્યગીત સ્પર્ધાનું આયોજન
JioCinema બહુવિધ ભાષાઓમાં ત્રણ મેચની T20I શ્રેણી રજૂ કરશે મેચોનું લાઇવ પ્રસારણ Sports18 – 1, Sports18 – 1 HD અને Sports18 Khel પર કરવામાં આવશે મુંબઈ Viacom18 એ આજે JioCinema પર ત્રણ મેચની T20I શ્રેણીને લાઈવ-સ્ટ્રીમ કરવા માટે ઈન્ડિયા ટુર ઑફ આયર્લેન્ડ 2023ના વિશિષ્ટ ડિજિટલ અધિકારો પ્રાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ પ્રવાસ, જે Sports18…
જામનગર ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે જેએમસી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે યોજાયેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં શનિવારે અમદાવાદનો સાહિબજોત જગ્ગી અને સુજલ કુકડિયા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. બંનેએ પોતપોતાની કેટેગરીમાં અપસેટ સર્જ્યા હતા. શુક્રવારે રાત્રે મેન્સ કેટેગરીમાં રમતા સાહિબજોત જગ્ગીએ બીજા રાઉન્ડની મેચમાં મેજર…
ટાપુના ઐતિહાસિક નગરોનો મોટો હિસ્સો આગને કારણે નાશ પામ્યો છે હવાઈઅમેરિકામાં આવેલા ભીષણ વાવાઝોડાની સાથે સાથે હવાઈ ટાપુઓ પર આવેલા ‘ટોર્નેડો’એ અહીંના જંગલોમાં આગને વધુ વેગ આપ્યો છે. લહેના શહેર આગને કારણે તબાહ થઈ ગયું છે. હવાઈના માઉ ટાપુમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે જંગલમાં આગ વધુ વધી ગઈ છે. હવાઈ ટાપુઓમાં આ આગ સતત વિકરાળ…
નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક મેદાની વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે રૂદ્રપ્રયાગઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કાટમાળ હટાવતી વખતે એક કાર કાટમાળ નીચે દબાયેલી ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે. રુદ્રપ્રયાગ પીલીસના જણાવ્યા અનુસાર પાંચ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હાલ પોલીસ અને પ્રશાસનની ટીમ મૃતદેહ ઓળખની કાર્યવાહી કરી રહી છે.ઉત્તરાખંડના…
હવામાન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી નવી દિલ્હીદિલ્હીમાં છેલ્લા 15 દિવસથી કઈ ખાસ વરસાદ નથી થયો. જો કે ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ ચાલુ છે. ઉત્તરાખંડમાં કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે હવામાન વિભાગે ઉત્તરાખંડના 6 જિલ્લામાં ઓરેન્જ અને રેડ એલર્ટ…
શુક્રવારે સેંકડો લોકો નમાઝ માટે મસ્જિદની અંદર આવ્યા હતા, જરિયા સેન્ટ્રલ મસ્જિદ ઝારિયામાં છે, તે ઉત્તરી નાઈજીરીયાના સૌથી મોટા શહેરોમાંનું એક છે નવી દિલ્હીઉત્તર-પશ્ચિમ નાઈજીરીયાના કડુના રાજ્યમાં નમાઝ દરમિયાન ઝારિયા સેન્ટ્રલ મસ્જિદનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાત નમાઝીયોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવારે સેંકડો લોકો નમાઝ માટે મસ્જિદની…
આ ફાઈટર જેટ્સને મિગ 21 એરક્રાફ્ટની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા નવી દિલ્હીભારતે પાકિસ્તાન અને ચીન બંને મોરચે કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા શ્રીનગરમાં પર અપગ્રેડેડ મિગ-29 ફાઈટર જેટ્સ સ્ક્વોડ્રન તૈનાત કરવામાં આવ્યા છે. આ ફાઈટર જેટ્સને મિગ 21 એરક્રાફ્ટની જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા છે.ભારતે પુલવામા હુમલા બાદ વર્ષ 2019માં બાલાકોટમાં હવાઈ હુમલો કરીને ઘણા આતંકવાદી…
હિંસાને જોતા, જિલ્લામાં સ્થગિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી 15 ઓગસ્ટથી જ શરૂ થશે નૂહનૂહમાં ચાલી રહેલા સાંપ્રદાયિક અથડામણના 11 દિવસ પછી શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ ફરી શરુ કરવામાં આવી છે. ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓમાં ભણવા માટે બહુ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહે છે. મોટાભાગની સરકારી શાળાઓમાં ખાલીખમ વર્ગખંડ જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હરિયાણા…
પાંચ લોકોમાં ત્રણ ગુજરાતના અમદાવાદના મણિનગરના રહેવાસી હતા, જ્યારે એક હરિદ્વાર તેમજ અન્ચ એકની ઓળખ થઈ ન હતી રૂદ્રપ્રયાગઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમા ત્રણ અમદાવાદના છે. સ્થાનિક પોલીસને પહાડ પરથી ભૂસ્ખલનમાં દટાયેલી કાર મળી હતી જેમાં પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ફરી એકવાર…
વિરાટ કોહલીએ ટ્વીટ કર્યું, જો કે જીવનમાં મને જે પણ મળ્યું છે તેનો હું આભારી અને ઋણી છું, પરંતુ મારી સોશ્યલ મીડિયાની કમાણી વિશે ચાલી રહેલા સમાચાર સાચા નથી નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવા…
પ્રજાની સૌથી વધુ અવગણના કરનારી ગેહલોત સરકારને જનતા વિધાનસભાની ચૂંટણીના મતદાનથી બદલી નાખશેઃ ભાજપના રાષ્ટ્રીય સચિવ જયપુરરાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય સચિવે રાજસ્થાનની ભૂમિને દુષ્કર્મની ભૂમિ ગણાવી છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ અને રાજસ્થાનના સહ પ્રભારી…
અમે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને દેશભરમાં નકારાત્મકતા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યોઃ વડાપ્રધાન નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદને સંબોધિત કરતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિપક્ષ પર ઘમંડી ગઠબંધન ગણાવતા મણિપુર પર માત્ર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાને કહ્યું, અમે સંસદમાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને હરાવ્યો અને…
19 મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો, દિલ્હી સરકાર સુધારેલા કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારશે નવી દિલ્હીસંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ દિલ્હી સેવા બિલને મંજૂરી આપી હતી. આ સાથે 19 મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો છે. અગાઉ દિલ્હી સરકારે વટહુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો,…
તાજેતરમાં ઘાટીમાં કોઈ મોટી ઘૂસણખોરી થઈ નથી. શક્ય છે કે આ તમામ વિદેશી આતંકવાદીઓ ઘણા વર્ષોથી ઘાટીમાં ક્યાંક છુપાયેલા હોય શકે છે નવી દિલ્હીજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પર સુરક્ષા દળો પોતાની પકડ વધુ કડક કરી રહ્યા છે. વિદેશી (પાકિસ્તાની) અને સ્થાનિક આતંકવાદીઓ સતત એન્કાઉન્ટરમાં માર્યા જાય છે. ગયા વર્ષે સુરક્ષા દળો સાથેની અથડામણમાં 91 આતંકવાદીઓ માર્યા ગયા…
અમારા હાથ બંધાયેલા છે, અમે ભાજપના સાથી છીએ, તેથી અમારે કેટલાક આદેશોનું પાલન કરવું પડશેઃ સાસંદ નવી દિલ્હીભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સહયોગી પક્ષ નાગા પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)ના એક સાંસદે મણિપુર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. એનપીએફ સાંસદ લોરહો પફોજે કહ્યું કે અમને મણિપુર મુદ્દે સંસદમાં બોલતા અટકાવવામાં આવ્યા હતા. પફોજે કહ્યું કે અમે મણિપુર પર…
ટી-મોબાઈલ કંપનીએ બિલ સાચો હોવાનો દાવો કર્યો પણ મિયામી ટીવી સ્ટેશન ડબલ્યુએસવીએન-ટીવીએ મહિલા વતી દરમિયાનગીરી કરતા કંપનીએ બિલ ઘટાડ્યું ફ્લોરિડાઘણી વખત ઘરમાં ફોન અને વીજળીનું બિલ થોડુ વધારે આવે તો આપણે ખર્ચાઓ પર કાબુ કરવા મંડી જઈએ છીએ. આ એટલા માટે છે કે આપણું બજેટ બગડે નહીં. પરંતુ જ્યારે અમેરિકાના ફ્લોરિડાની એક મહિલા સેલિનાને ફોનનું…
પીએમ શાહબાઝ અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના આઉટગોઇંગ નેતા રાજા રિયાઝે રાષ્ટ્રપતિ અલ્વીને કાર્યપાલક વડાપ્રધાન તરીકે અનવર ઉલ હકની નિમણૂક અંગે સલાહ કરી ઈસ્લામાબાદપાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીના વિસર્જન સાથે જ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝે કહ્યું કે, અનવર-ઉલ-હક કાકર પાકિસ્તાનના વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. પીએમઓ દ્વારા જારી કરવામાં આવેલી…