ઋષભ પંતને 3 બોલમાં 3 વાર બોલ વાગ્યો, નિવૃત્ત થયો, દ. આફ્રિકા સામેની શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાની ચિંતા વધી

ભારતીય વિકેટકીપર ઋષભ પંત ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પગના ફ્રેક્ચરમાંથી પાછો ફર્યો છે. હવે, બીજી ઈજાએ ચિંતા ઊભી થઈ છે. ઋષભ પંતને બેટિંગ કરતી વખતે પેટ, કોણી અને ચહેરા પર ત્રણ વાર બોલ વાગ્યો હતો, જેના કારણે તે નિવૃત્ત થયો હતો બેંગલુરુ બેંગલુરુમાં ભારત A અને દક્ષિણ આફ્રિકા A વચ્ચેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચે ટીમ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 08-11-2025

તાજા રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ માટે કોઈ કિંમત લેવાતી નથી. આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ પ્રકારની ફાઈલ નિયમિત મોકલાશે.

પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ૭ ડિસેમ્બરે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ ઉજવાશે

અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં આ વર્ષે ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ, એટલે કે પ્રમુખસ્વામી મહારાજના જન્મદિને, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તેઓના આધ્યાત્મિક અનુગામી એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે, જેનો હજારો ભક્તો ભાવિકો લાભ લેશે. આ અવસરે નદીકાંઠે નૌકામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ગુણોનું દર્શન કરાવવાનો એક…

હીરામણિ પ્રાયમરિ સ્કૂલના આર્યન અવધ અમીનેને કુડો માર્શલ આર્ટમાં સતત ત્રીજી વાર નેશનલ લેવલે ગોલ્ડ મેડલ

હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ભણતાં આર્યન અવધ અમીન  સતત ત્રીજીવાર 16 મી નેશનલ કુડો (માર્શલ આર્ટ) અન્ડર-11 (બોયઝ)માં પ્રથમ વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવી હીરામણિ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું.

FIDE વર્લ્ડ કપ 2025: અર્જુન એરિગાઇસી, પી હરિકૃષ્ણાએ જોરદાર જીત નોંધાવી

રાઉન્ડ 3 ની પહેલી ગેમમાં ગુકેશ, પ્રજ્ઞાનંધાએ કાળા પ્યાદાઓ સાથે ડ્રો કર્યો પણજી શુક્રવારે અહીં FIDE વર્લ્ડ કપ 2025 માં રાઉન્ડ 3 ની પહેલી ગેમમાં જીએમ અર્જુન એરિગાઇસી અને પી હરિકૃષ્ણાએ સફેદ પ્યાદાઓ સાથે લગભગ સંપૂર્ણ રમત રમી જ્યારે વિશ્વ ચેમ્પિયન ગુકેશ ડી કાળા પ્યાદાઓ સાથે ડ્રો રમ્યો. મેદાનમાં સૌથી વધુ ક્રમાંકિત ભારતીય અર્જુને ઉઝબેકિસ્તાનના…

વંદે માતરમ્ ગીત ક્રાંતિવીરો માટે ઊર્જાનો સ્ત્રોત હતો: મંત્રી પ્રફુલ પાનશેરિયા

રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે શુભમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક ગીતગાન યોજાયું અમદાવાદ રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ના ગૌરવશાળી ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે અમદાવાદની શુભમ નર્સિંગ કોલેજમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વંદે માતરમ્ ગીતનું સામૂહિક ગાન કર્યું…

ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આધુનિક સાધનોનું આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે લોકાર્પણ

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાવાઘેલા અને ONGC ના જનરલ મેનેજર શિલાદિત્ય સરકારની વિશેષ ઉપસ્થિતિ અમદાવાદ અમદાવાદની ગવર્મેન્ટ (CL&SC) સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ, સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ (P&O) વિભાગ માટેના આધુનિક સાધનોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલા તથા ONGC ના જનરલ મેનેજર (CSR)…

કેન્સર નિવારણ માટે અદ્યતન તકનીકી સુવિધાઓ રાજ્યમાં ઉપલબ્ધઃ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે GCRI ખાતે રૂ. ૪૪ કરોડના ખર્ચે વસાવાયેલા અદ્યતન PET-CT અને SPECT-CT મશીનોનું લોકાર્પણ**કેન્સરના ચોકસાઈપૂર્ણ નિદાન અને સારવાર ક્ષેત્રે ગુજરાતનું મોટું કદમ; દર્દીઓને વિશ્વ કક્ષાની સુવિધા મળશે** અમદાવાદ અમદાવાદની કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે ન્યૂક્લિયર મેડિસિન વિભાગમાં અદ્યતન PET-CT અને SPECT-CT મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના…

પી.એમ.જે.એ.વાય.-મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી ચાર હોસ્પિટલો સામે પગલાં લેવાયા

મોડી રાત સુધી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સ્વયં સંકળાયા, આરોગ્ય સચિવ અને વિભાગને તાત્કાલિક નિર્દેશ આપ્યા, ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન કરશે, તો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશેઃ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સુચન મુજબ, સરકારી યોજનામાં…

એશિયન રેન્કિંગ ટેનિસ ગ્રેડ-૧માં જેન્સી કાનાબાર અને લક્ષ્ય ચૂકા ચેમ્પિયન બન્યા

અમદાવાદ જૂનાગઢની ટેલેન્ટેડ ખેલાડી જેન્સી કાનાબારે કોઇ પણ મુશ્કેલી વિના એસ ટેનિસ એકેડેમી ખાતે રમાયેલી એસ મોલ્કેમ એસએજી એશિયન રેન્કિંગ ગ્રેડ-૧ ટેનિસ ટૂર્નામેન્ટની ગર્લ્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. એકતરફી બનેલા ફાઇનલ મુકાબલામાં જેન્સીએ આરાધ્યા મીનાને ૬-૧, ૬-૧થી પરાજય આપ્યો હતો. જેન્સીએ હરીફ ખેલાડીની વારંવાર સર્વિસ બ્રેક કરીને મેચ પોતાની તરફેણમાં કરી લીધી હતી. બોયુઝ…

મેન્સ અડર-23ની ઝારખંડ સામેની મેચ માટે ગુજરાતની ટીમ જાહેર

અમદાવાદ મેન્સ U23 સ્ટેટ એ ટ્રોફી એલિટ 2025-26 મેચ માટે ગુજરાતની ટીમની જાહેરાત કરાઈ હતી. ટીમ વડોદરા ખાતે ઝારખંડ સામે મેચ રમશે. ટીમઃ 1. કુશાન પટેલ 2.આહાન પોદ્દાર (સુકાની) 3.સુજલ જીવાની 4.રુદ્ર એમ પટેલ 5.રુદ્ર પી પટેલ 6.આદિત્ય રાવલ 7.ક્રિશ ગુપ્તા 8.સ્મિત પટેલ 9.શેન પટેલ 10.ભવ્ય ચૌહાણ 11.પ્રિન્સ ભાલાલા 12.પાર્થ ખત્રી 13.નિર્મલ પ્રજાપતિ 14.આશુતોષ પટેલ…

મહુના આર્મી માર્કસમેનશીપ યુનિટના શૂટિંગ પ્રોગ્રામને સુદૃઢ કરવા રિલાયન્સ ફાઉન્ડેશન સાથે એમઓયુ

મુંબઈ ઇન્ડિયન આર્મીના મિશન ઓલિમ્પિક્સ વિંગ હેઠળની એલિટ શૂટિંગ ટ્રેનિંગ સંસ્થા, આર્મી માર્કસમેનશિપ યુનિટ (એએમયુ), મહુએ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે રિલાયન્સ ફાઉન્ડેશન (આરએફ) સાથે તેની સૌપ્રથમ કોર્પોરેટ પાર્ટનરશીપ પર સાઇન કરી છે. આ પાર્ટનરશીપ હાલ એએમયુ ખાતે તાલીમ લઈ રહેલા 14 શૂટર્સને મદદ પૂરી પાડી રહી છે, જેમાં પેરિસ ઓલિમ્પિયન સંદીપસિંઘ અને આર્મીના પ્રથમ મહિલા સુબેદાર પ્રીતિ રજકનો સમાવેશ થાય છે. રિલાયન્સ ફાઉન્ડેશનના…

હીરામણિ સ્કૂલમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને,શપથ લઈને વંદે માતરમની 150 મી વર્ષગાઠની ઉજવણી કરાઈ

અમદાવાદ રાષ્ટ્રગીત વંદે માતરમની 150 મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરુપે હીરામણિ સ્કૂલમાં રાષ્ટ્રગીત વંદેમાતરમનું સામુહિક ગાન કરવામાં આવ્યું તથા રોજિંદા જીવનમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ, આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ એવી શપથ લીધી, જેમાં શાળાના 350 વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થાના પ્રમુખ અને…

FIDE વર્લ્ડ કપ 2025: વિદિત ગુજરાતી 12 વર્ષના ફૌસ્ટિનો ઓરોની આશાઓનો અંત આણ્યો

પ્રણવ, પ્રણેશ, પ્રજ્ઞાનાધા પણ ત્રીજા રાઉન્ડમાં આગળ વધ્યા પણજી ભારતના જીએમ વિદિત ગુજરાતીએ આખરે બીજી રેપિડ ગેમમાં આર્જેન્ટિનાના અજાયબી બાળક ફૌસ્ટિનો ઓરોના ડિફેન્સને તોડવામાં સફળતા મેળવી, જ્યારે પ્રણવ વી અને પ્રણેશ એમ પણ ગુરુવારે અહીં FIDE વર્લ્ડ કપ 2025 ના ત્રીજા રાઉન્ડમાં આગળ વધવા માટે રેપિડ ગેમ્સના પહેલા સેટમાં પોતપોતાના વિરોધીઓને હરાવી દીધા. બે ક્લાસિકલ…

25 વર્ષ બાદ શેરબજારમાં પરિવર્તનઃ સ્થાનિક રોકાણકારોએ વિદેશી રોકાણકારો પાછળ છોડ્યા

ભારતીય શેરબજારમાં હાલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. સ્થાનિક રોકાણકારોએ વિદેશી રોકાણકારોને નોંધપાત્ર રીતે પાછળ છોડી દીધા છે નવી દિલ્હી 25 વર્ષ પછી શેરબજારમાં પરિવર્તન આવ્યું છે. સ્થાનિક અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો વચ્ચેનો તફાવત છેલ્લા 25 વર્ષમાં તેના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. આ સપ્ટેમ્બર ક્વાર્ટરના ડેટા પરથી સ્પષ્ટ થાય છે, જે બંને પ્રકારના રોકાણકારોના…

યુએસના H-1B વિઝાની ફીમાં વધારોઃ ભારતીયોને આવકારવા કેનેડા આતુર

ઓટાવા યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા H-1B વિઝા ફીમાં નોંધપાત્ર વધારા વચ્ચે, કેનેડાની માર્ક કાર્ની સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેના બજેટમાં, માર્ક કાર્ની સરકારે વિદેશી કુશળ કામદારોને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. યુએસ H-1B વિઝા મેળવનારાઓમાં 70 ટકા સુધી ભારતીય કામદારો છે. પરિણામે, કેનેડિયન સરકારની નવી યોજના ભારતીય કુશળ કામદારોને…

અશ્લિલ સિન્સ પ્રત્યે અણગમાને લીધે રવિના ટંડને ડર અને પ્રેમ કૈદી ફિલ્મો ઠુકરાવી હતી

મુંબઈ ભૂતકાળમાં, રવિના ટંડન ફિલ્મ ઉદ્યોગની સૌથી સુંદર અને સફળ અભિનેત્રીઓમાંની એક હતી. તેણે “ડર” અને “પ્રેમ કૈદી” સહિત ઘણી ફિલ્મો ઠુકરાવી દીધી. તેણે તાજેતરમાં આ પાછળનું કારણ સમજાવતા કહ્યું કે તેને ચોક્કસ દ્રશ્યોમાં સમસ્યા હતી. રવિના ટંડને બે મોટી ફિલ્મો ઠુકરાવી 90 અને 2000ના દાયકામાં, બે કલાકારો જેમણે જ્યારે પણ પડદા પર સાથે દેખાયા…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 06-11-2025

સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી આ ફાઈલ માટે કોઈ કિંમત લેવાતી નથી. આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ પ્રકારની ફાઈલ નિયમિત મોકલાશે.

એશિયન રેન્કિંગ : આરાધ્યા અને જેન્સી કાનાબાર વચ્ચે ગર્લ્સ સિંગલ્સની ફાઇનલ

બોયઝ સિંગલ્સમાં લક્ષ્ય અને દિવ્ય મલિક વચ્ચે ટાઇટલ માટે મુકાબલો અમદાવાદ એસ ટેનિસ એકેડેમી ખાતે રમાતી એસ મોલ્કેમ એસએજી એશિયન રેન્કિંગ ટેનિસ ટૂર્નામેન્ટની બોયૂઝ અને ગર્લ્સ સેમિફાઇનલ એકતરફી બની હતી. ગર્લ્સ કેટેગરીની પ્રથમ સેમિફાઇનલમાં આરાધ્યા મીનાએ એમ. સતીશને કોઇ પણ મુશ્કેલી વિના ૬-૧, ૬-૧થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેનો ટાઇટલ મુકાબલો જૂનાગઢની જેન્સી કાનાબાર…

ગુજરાત જાયન્ટ્સે WPL 2026ના મેગા ઓક્શન પહેલા ઓસ્ટ્રેલિયન જોડી એશ્લે ગાર્ડનર અને બેથ મૂનીને રિટેન કર્યા

ટીમ હવે 16 ખાલી સ્લોટ સાથે જાયન્ટ્સ હરાજીમાં પ્રવેશ કરશે અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની ગુજરાત જાયન્ટ્સે આ મહિનાના અંતમાં મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 મેગા ઓક્શન પહેલા તેમના રિટેન કરેલા ખેલાડીઓની જાહેરાત કરી છે. તેમની પ્રોત્સાહક સીઝન બાદ, જેમાં તેઓ પ્રથમ વખત પ્લેઓફમાં પહોંચ્યા હતા, ગુજરાત જાયન્ટ્સે એશ્લે ગાર્ડનર અને બેથ મૂનીની ઓસ્ટ્રેલિયન જોડીને રિટેન…