સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 29-07-2025
તંત્રી શ્રી આ ફાઈલ માટે કોઈ કિંમત લેવાતી નથી. આપ આ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ પ્રકારની ફાઈલ નિયમિત મોકલાશે.

H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે ભારતનો સૌથી મોટો સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો, ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે 4 જુલાઈ, 2025ના રોજ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મલાઈદર ધંધો છે અને આ પ્લાન્ટથી રોજગારીનું તો સર્જન થશે જ પણ ઉદ્યોગો રેઈન વોટર હાર્વેસ્ટિંગની સામાજિક જવાબદારી નિભાવે…
ખેલો ઈન્ડિયા બીચ ગેમ્સ દીવ, ઘોઘલા માં પર બીચ સોકરમાં ફર્સ્ટ સેમી ફાઇનલ ગુજરાતનો મુકાબલો મધ્ય પ્રદેશ સાથે થયો હતો. ગુજરાત તરફથી શેખ નાઝ દ્વારા 5, ભૂમિશા દ્રવિડ દ્વારા 2, મિસબાબાનું સિંધી અને સોમ્યા ગોહિલ દ્વારા 1-1 ગોલ કરવામાં આવ્યા હતા. મધ્ય પ્રેદેશની ઉમા ઉયકી દ્વારા 2, સયુક્તા અને રિંકી ઠાકુર દ્વારા 1-1 ગોલ કરવામાં…
અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ગુજરાત સુપર લીગ 6માં વડોદરા વોરિયર્સ અમદાવાદ એવેન્જર્સને પેનલ્ટી શૂટઆઉટથી હરાવીને ચેમ્પિયન બની હતી. સ્પર્ધામાં ફ્રેંચાઇસ દ્વારા 6 ટીમો હતી. 1 મેથી ચાલતી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદ એવેંન્જર્સ અને વડોદરા વોરિયર્સ વચ્ચે રમાઈ હતી જેમાં બંને ટીમો શરૂઆતથી જ આક્રમક રમત રમી હતી. હાફ ટાઇમ સુધી બંને…
કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરી દ્વારા NSDC-PDEU સેન્ટર ઓફ એક્સલન્સનું લોન્ચિંગ, આ સેન્ટર 40 અભ્યાસક્રમો ઓફર કરશે સેમિકન્ડક્ટર, સોલાર અને સ્માર્ટ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં ઓનલાઇન અને હાઇબ્રિડ કોર્સ ઉપલબ્ધ થશે ગાંધીનગર માનનીય કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ ગુજરાતના ગાંધીનગર ખાતે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) અને પંડિત દીનદયાળ…