વોટ્સએપે આઈફોન યુઝર્સ માટે એપનું નવું વર્ઝન અપડેટ કર્યું

આ અપડેટ પછી ટ્રાન્સફર ચેટ્સ અને સાયલન્સ અનનોન કોલર્સ જેવા ઘણા ફીચર્સ એપનો એક ભાગ બનાવવામાં આવ્યા નવી દિલ્હીમેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ વિશ્વભરના લાખો યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને તે સતત નવી સુવિધાઓ યુઝર્સ માટે બહાર પડતું રહે છે. હવે પ્લેટફોર્મે આઈફોન યુઝર્સ માટે એપનું નવું વર્ઝન અપડેટ કર્યું છે. આ અપડેટ પછી ટ્રાન્સફર ચેટ્સ…

રામનવમી પર હિંસાની તપાસ એનઆઈએ દ્વારા જ કરાશે

કલકત્તા હાઈકોર્ટના આદેશને પડકારતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી નવી દિલ્હીસુપ્રીમ કોર્ટે દ્વારા મમતાને એક મોટો ઝટકો લાગ્યો છે. રામ નવમીના તહેવાર દરમિયાન હિંસાની તપાસ એનઆઈએને સોંપવાના કલકત્તા હાઈકોર્ટના આદેશ સામે પશ્ચિમ બંગાળ સરકારની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે મામલાની ગંભીરતાને જોતા એનઆઈએ તપાસની જરૂરિયાત નકારી ન શકાય.રામનવમી દરમિયાન રાજ્યમાં…

સેન્સેક્સમાં 299 અને નિફ્ટીમાં 73 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

છેલ્લા બે કારોબારી દિવસમાં સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઘટાડો, સેક્ટોલ ઈન્ડેક્સમાં એફએમસીજીમાં 2 ટકાનો ઘટાડો મુંબઈસપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો. શુક્રવારે પણ માર્કેટ 887 પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યું હતું. આજે ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ ઘટીને 301.93 લાખ કરોડ થઈ છે. શુક્રવારે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 302.09 લાખ કરોડ…

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ગુજરાતનો દબદબોઃ પ્રથમ વખત પ્રમુખ તરીકે તુષાર ત્રિવેદી, રિપ્પલ ક્રિસ્ટી એક્ઝિક્યુટીવ કમિટિમાં

અમદાવાદમાં ભારે વરસાદમાં પણ શનિવારે યોજાયેલા ચીનના હેંગઝોઉ ખાતે રમાનારી 19મી એશિયન ગેમ્સ માટે ટોક શો ખાસ મહેમાન ઈન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિયેશનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તથા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, એડીસી બેંકના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિયેશનના યજમાન પદે અમદાવાદમાં યોજાયેલી એસજેએફઆઈની એજીએમમાં ગુજરાતના હોદ્દેદારો બિનહરીફ, હિતેષ પટેલ (પોચી)નો SJFIએ તેની ગોલ્ડન…

રાયોટિંગના ગુનામાં સાતને બે વર્ષની કેદની સજા

રસ્તામાં કાંટા નાખવા જેવી બાબતે ફરિયાદી ઉપર ટોળાએ એક સંપ કરીને હૂમલો કર્યો હતો દહેગામ   દહેગામ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે અને જેમાં રાયોટિંગના ગુનામાં ૭ આરોપીને ૨ વર્ષની જેલની સજાનો હૂકમ કર્યો છે. રસ્તામાં કાંટા નાખવા જેવી બાબતે ફરિયાદી ઉપર ટોળાએ એક સંપ કરીને હૂમલો કર્યો હતો અને જે કેસ કોર્ટમાં ચાલી જતાં આજે…

અમને પોલીસ દ્વારા જ ટોળાને સોંપવામાં આવીઃ પીડિતા

ઘટનામાં ત્રણ મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, જેમાંથી એક મહિલા 20 વર્ષની છે, બીજી 40 વર્ષની છે અને ત્રીજી મહિલા 50 વર્ષની છે ઈમ્ફાલ મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાની ઘટનાએ સમગ્ર દેશને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે. આ ઘટના 4 મેના રોજ બની હતી. જેનો વીડિયો બુધવારે (19 જુલાઈ) સોશિયલ મીડિયા પર વાયરલ થયો…

જજોને મળતી પ્રોટોકોલ સુવિધાને વિશેષાધિકાર ન માની લેવાયઃ ડી.વાય.ચંદ્રચૂડ

અલ્હાબાદ હાઈકોર્ટના એક જજને રેલવે મુસાફરી દરમિયાન થયેલી અસુવિધા પર રેલવેથી સ્પષ્ટતા માગવામાં આવતા વાંધો દર્શાવ્યો નવી દિલ્હી દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે જજોને મળતી પ્રોટોકોલ સુવિધાઓને વિશેષાધિકાર ન માની લેવામાં આવે. આ સુવિધાઓનો ઉપયોગ એવી રીતે ન કરવો જોઈએ કે તેનાથી બીજાને અસુવિધા થાય કે પછી ન્યાયપાલિકાની ટીકા થાય.  અલ્હાબાદ હાઈકોર્ટના એક…

મણિપુર દુષ્કર્મના એક આરોપીનું ઘર ટોળાએ સળગાવી નાખ્યું

ઘટનામાં અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઈમ્ફાલ મણિપુરમાં મહિલાઓની નગ્ન પરેડ કરાવ્યા બાદ તેમના પર સામૂહિક દુષ્કર્મમાં સામેલ મુખ્ય આરોપીઓમાંથી એકનું ઘર ટોળાએ સળગાવી દીધું છે. આ ઘટના ચેકમાઈ વિસ્તારમાં બની છે. એકાએક ટોળાએ આરોપીના ઘરને આગ ચાંપી દીધી હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મુખ્ય આરોપીનું નામ હુયરુમ હીરોદાસ…

2023ના અંત સુધીમાં દેશમાં મુસ્લિમોની વસતી 20 કરોડ થશે

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દેશમાં મુસ્લિમોના સાક્ષરતા અને શ્રમ સંબંધિત આંકડા પણ શેર કર્યા નવી દિલ્હી ભારતમાં 2023ના અંત સુધીમાં મુસ્લિમોની વસતી 20 કરોડની આજુબાજુ થઈ જશે. લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તરફથી આ માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે દેશમાં મુસ્લિમોના સાક્ષરતા અને શ્રમ સંબંધિત આંકડા પણ શેર…

રાહુલ સામે માનહાની કેસમાં 4 ઓગ્સ્ટે સુનાવણી થશે

સુપ્રીમકોર્ટે આ મામલે પૂર્ણેશ મોદીને પણ નોટિસ ઈશ્યૂ કરી હતી, તેમને 10 દિવસમાં જવાબ આપવા પણ નિર્દેશ આપ્યો નવી દિલ્હી સુપ્રીમ કોર્ટ આજે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમકોર્ટે આ મામલે પૂર્ણેશ મોદીને પણ નોટિસ ઈશ્યૂ કરી હતી. તેમને 10 દિવસમાં જવાબ આપવા પણ નિર્દેશ…

ઝારખંડમાંથી આઈએસઆઈએસનો શંકાસ્પદ આતંકી ઝડપાયો

આરોપી દેશમાં હિંસક કાર્યવાહીની ઘટનાને અંજામ આપવા માટે વિદેશમાં સ્થિત આઈએસઆઈએસ સંગઠનના ટ્રેનિંગ કેમ્પમાં જવાની પણ તૈયારી કરી રહ્યો હતો જસન , લોહરદગા લોહરદગા શહેરી વિસ્તારની મિલ્લત કોલોનીમાંથી ધરપકડ કરાયેલ આઈએસઆઈએસનો શંકાસ્પદ આતંકવાદી ફૈઝાન અંસારી (પિતાફિરોઝઅંસારી) મૂળ રાંચી જિલ્લાના બેડો પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મુદકટ્ટી ગામનો રહેવાસી છે. જો કે તેમનો આખો પરિવાર છેલ્લા 15…

તહેવારોમાં રેલવેના રિઝર્વેશન બુક, સ્પેશિયલ ટ્રેન્સ પર નજર

દિલ્હીથી યુપી-બિહાર જનારા માટે નવેમ્બર સુધીનું બુકિંગ ફૂલ નવી દિલ્હી ભારતમાં તહેવારોના અવસર પર ટ્રેનની મુસાફરીને લઈને સમસ્યા સર્જાય છે. ઘરથી દૂર રહેતા લોકો ઘરે જવાની તૈયારીઓ અગાઉથી જ કરી લે છે. જો તમે ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા હોવ તો તેના માટે અગાઉથી બુકિંગ કરવામાં આવે છે. લોકો તેના માટે 4-5 મહિના અગાઉથી તૈયારી કરે…

મમતાના ઘરમાં છરી-હથિયાર સાથે ઘૂસવા જતો શખ્સ ઝડપાયો

યુવકની ઓળખ નૂર આલમ તરીકે થઇ, આરોપી પાસેથી વિવિધ એજન્સીઓના આઈડી કાર્ડ મળી આવ્યા, કાર પર પોલીસનું સ્ટીકર હતું કોલકાતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. કોલકાતા પોલીસે એક વ્યક્તિને પકડી પડ્યો છે જે મુખ્યમંત્રીના આવાસમાં ધુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુવકની ઓળખ નૂર આલમ તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું કે,…

ટામેટા બાદ ચોરોનો આદર્શ વિકલ્પ આદુ, ખેતરો ટાર્ગેટ પર

કેરળના ખેડૂતોએ કર્ણાટકના આદુ ઉત્પાદક ક્ષેત્રમાં આવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કોઝિકોડ આદુના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચત કર્ણાટકમાં આદુનું વાવેતર કરનારા કેરળના હજારો ખેડૂતો ચોરોના ત્રાસનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું હતું કે, તાજા આદુનો ભાવ 100 કિલો જ્યારે જૂના આદુનો ભાવ 192 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો હોવાથી ચોર આદુને આકર્ષક વિકલ્પ તરીકે જોઈ…

સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એસી ચાલુ ન કરાતા મુસાફરો ગરમીમાં શેકાયા

અવારનવાર એસી ચાલુ કરવાની વિનંતી કરી હતી પરંતુ ક્રૂ મેમ્બર્સે આંખ આડા કાન કર્યા હોવાનો મુસાફરોનો આક્ષેપ અમદાવાદ ગુરુવારે સ્પાઈસજેટની દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં મુસાફરોની જર્ની કષ્ટદાયક રહી હતી. ફ્લાઈટ લગભગ આખી ભરાઈ ગઈ હોવા છતાં એર-કન્ડિશનિંગ સિસ્ટમ ચાલુ નહોતી કરવામાં આવી. ફ્લાઈટમાં બોર્ડિંગ શરૂ થયું ત્યાંથી લઈને ફ્લાઈટ ટેક ઓફ થઈ ત્યાં સુધી…

બીજી ટેસ્ટમાં ભારતે પ્રથમ દિવસે ચાર વિકેટે 228 રન બનાવ્યા

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ 100મી ટેસ્ટ રમાઈ રહી છે જ્યારે વિરાટ કોહલીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ પોર્ટ ઓફ સ્પેન ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને અંતિમ મેચ પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ચાર વિકેટ ગુમાવીને…

દેશના સૌથી ધનિક ધારાસભ્ય પાસે 1400 કરોડથી વધુની સંપત્તી

પશ્ચિમ બંગાળના એક ધારાસભ્ય પાસે 2 હજાર રૂપિયા પણ નથી, દેશના 20 સૌથી ધનિક ધારાસભ્યોમાંથી 12 કર્ણાટકના નવી દિલ્હી દેશના ધારાસભ્યોની સંપત્તિને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સૌથી ધનિક ધારાસભ્ય પાસે 1,400 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જ્યારે પશ્ચિમ બંગાળના એક ધારાસભ્ય પાસે 2…

શ્રીલંકામાં પણ હવે યુપીઆઈથી પેમેન્ટ કરી શકાશે

શ્રીલંકામાં યુપીઆઈ સ્વીકૃતિ માટે નેટવર્ક-ટુ-નેટવર્ક કરાર કર્યા બાદ વડાપ્રધાને કહ્યું આ કરારથી ફિનટેક કનેક્ટિવિટી વધશે નવી દિલ્હી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેમણે શુક્રવારે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જેમાં અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યારપછીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિક્રમસિંઘેએ કટોકટીના સમયમાં ભારતને મદદ કરવા બદલ…