સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ સારવારની યાદીમાંથી 196 રોગને હટાવ્યા

હવે લોકોને આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ લેવી પડશે, લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલ્સમાં આ રોગોમાં મફત સારવાર નહીં મળી શકે નવી દિલ્હીલોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. 2018 માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ, અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે. આ કાર્ડધારકોમાં બાળકોથી લઈને વડીલો…

મણિપુરના મોરેહ શહેરમાં દળો અને ઉગ્રવાદીની અથડામણમાં એક કમાન્ડો શહીદ

શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ સુરક્ષા દળોની ચોકીને નિશાન બનાવી, પહેલા ચોકી પર ગોળીબાર કર્યો અને ત્યારબાદ બોંમ્બ ફેંક્યા હતા, જેના જવાબમાં જવાનોએ પણ ગોળીબાર કર્યો ઈમ્ફાલમણિપુરમાં છેલ્લા ઘણા સમયથી શાંત પડેલી હિંસા ફરી એકવાર ભડકી ઉઠી છે. ટેગ્નોપાલ જિલ્લાના મોરેહ શહેરમાં આજે સુરક્ષા દળોના જવાન અને ઉગ્રવાદીઓ સામસામે આવી ગયા હતા અને બંને તરફથી ગોળીબાર થયો…

સ્ટેટ બેંકને પછાડીને એલઆઈસી સૌથી મોટી લિસ્ટેડ સરકારી કંપની

એલઆઈસીના શેરોમાં છેલ્લા પાંચ દિવસમાં સાડા સાત ટકાની તેજી આવી જ્યારે એક મહિનામાં સરકારી શેર 13 ટકાની ઉપર ઉછળ્યાં હતા નવી દિલ્હીસરકારી વીમા કંપની એલઆઈસીના શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી શાનદાર તેજી જોવા મળી રહી છે. આજે જ્યારે બજારમાં ચોતરફી વેચવાલી જોવા મળી રહી હતી ત્યાં એલઆઈસીના શેર ગ્રીન ઝોનમાં હતા. આ તેજીના જોરે એલઆઈસી હવે…

ચીને ઉંદરો પર કોવિડ જેવા નવા જીવલેણ વાયરસ પર પ્રયોગ કર્યો

આ વાયરસ ઉંદરો માટે 100 ટકા ઘાતક છે, એવી આશંકા છે કે આ વાયરસ માનવીઓને પણ અસર કરી શકે છે બેઈજિંગહાલ ચીન કોવિડ જેવા નવા જીવલેણ વાયરસ પર પ્રયોગ કરી રહ્યું છે. આ વાયરસ ઉંદરો માટે 100 ટકા ઘાતક છે. એવી આશંકા છે કે આ વાયરસ માનવીઓને પણ અસર કરી શકે છે. એક અખબારે એવો…

ધુમ્મસથી બે દિવસમાં 300 ફ્લાઈટ રદ, 40 હજાર મુસાફરો ઘટ્યા

1થી 13 જાન્યુઆરી સુધીમાં ભારતમાં સરેરાશ 2883 ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન કરાયું, જેમાં 4,42,370 મુસાફરોએ પ્રવાસ કર્યો, 14 જાન્યુઆરીએ ફ્લાઈટની સંખ્યા ઘટીને 2552 થઈ ગઈ નવી દિલ્હીદેશભરના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, જેની સૌથી વધુ અસર એર ટ્રાફિકને થઈ છે. કેટલાક દિવસોથી ઘણી ફ્લાઈટો રદ કરાઈ છે અને મુસાફરોની સંખ્યા…

કેનેડામાં ભારતીય છાત્રોની સ્ટડી પરમીટમાં 86 ટકાનો ઘટાડો

ભારતે પરમિટની પ્રક્રિયા પૂરી કરનારા કેનેડાના રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢી મૂક્યા હોઈ આ સ્થિતિ ઊભી થઈ નવી દિલ્હીભારત-કેનેડા વચ્ચેના વિવાદ હવે પહેલા જેવા રહ્યા નથી. નિજ્જરની હત્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન અંગે ભારતે કેનેડા સાથેના રાજકીય સંબંધો પર કડક વલણ અપનાવ્યું હતું. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં શિક્ષણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટી…

માંડલ મોતિયા ઓપરેશન કેસમાં હાઈકોર્ટની હેલ્થ સેક્રેટરીને નોટિસ

હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરીને અમદાવાદ ગ્રામ્ય એસપીને પણ નોટિસ પાઠવી અમદાવાદઅમદાવાદના માંડલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવ્યા બાદ હવે આ મામલે હાઈકોર્ટની સુઓમોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે. સમાચારોના અહેવાલને આધારે ન્યાયાધિશ એ.એસ.સુપેહિયા અને ન્યાયાધિશ વિમલ વ્યાસની બેન્ચે સુઓમોટો સંજ્ઞાન લઈને આ મામલે સરકારને પ્રાથમિક તપાસ…

ભારત વિશ્વની સૌથી ચોથી શક્તિશાળી સેના છે

યાદીમાં અમેરિકા ટોચે રહ્યું હતું, જ્યારે ખાસ વાત એ છે કે ટોપ 10 દેશોમાં પાકિસ્તાન આ યાદીમાં ઠેઠ તળીયે હોય તેમ 9મા સ્થાને રહ્યું નવી દિલ્હી ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે. 2024 માટે તાજેતરમાં બહાર પાડવામાં આવેલી ગ્લોબલ ફાયરપાવરની યાદીમાં સૌથી મજબૂત સેનાઓની વિગતો આપવામાં આવી છે. આ યાદીમાં અમેરિકા ટોચે રહ્યું…

ચાઈનિઝ લોન એપમાં છેતપિંડી પુરવાર થશે તો ખાતા ફ્રિઝ કરાશે

મંત્રાલય સરળ લોન આપવાના નામે લોકોને છેતરવા બદલ 665 કંપનીઓની સામે તપાસ કરી રહ્યું છે જેમાં ચાઇનીઝ લોન એપ કંપનીઓ પણ સામેલ છે નવી દિલ્હી ભારત સરકાર ચાઇનીઝ લોન એપ કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે, જેમાં ચાઇનીઝ લોન એપ કંપનીઓનું રજીસ્ટ્રેશન રદ કરી શકે છે તેમજ જો તપાસમાં છેતરપિંડી સાબિત થશે…

સુરેન્દ્રનગરમાં ડમ્પર પાછળ કાર ઘૂસી જતાં ત્રણનાં મોત

સુરેન્દ્રનગરના મુળી-સરા રોડ પર સરલા નજીક કોલસા ભરેલા ડમ્પર પાછળ કાર ઘૂસી જતા ભયાનક અકસ્માતની દુર્ઘટના સર્જાઈ અમદાવાદ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરમાં બની છે જેમાં ડમ્પર પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે. સૂત્રોમાંથી મળતા અહેવાલ મુજબ આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત…

આર પ્રજ્ઞાનંધાએ ચીનના વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવ્યો

આ જીત સાથે તેણે દિગ્ગજ ચેસ પ્લેયર વિશ્વનાથન આનંદને પાછળ છોડી દીધા નવી દિલ્હી ભારતના યુવા ચેસ પ્લેયર આર પ્રજ્ઞાનંધાએ ઇતિહાસ રચી દીધો છે. તેણે ટાટા સ્ટીલ ચેસ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવ્યો હતો. ચીનના વર્લ્ડ ચેમ્પિયન સામેની જીતથી પ્રજ્ઞાનંધાને આશ્ચર્ય થયું કારણ કે તે ડિંગને આટલી જલ્દી હરાવી દેશે તેવી તેને અપેક્ષા ન…

રિઝર્વ બેન્કે નિયમમાં ફેરફાર કરતા ફેબ્રુઆરીથી પર્સનલ લોન મોંઘી થશે

છેલ્લા કેટલાક વર્ષોમાં અસુરક્ષિત લોનમાં થયેલા ભારે વધારાને પગલે, આરબીઆઈએ ગ્રાહક લોન પર રિસ્ક વેટ 100% થી વધારીને 125% કર્યું નવી દિલ્હી આ વર્ષે પર્સનલ લોન મોંઘી થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા તાજેતરના નિયમોમાં ફેરફારને કારણે નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની (એનબીએફસી) પાસેથી લોન મેળવવી વધુ મુશ્કેલ બની શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અસુરક્ષિત લોનમાં…

અમેરિકાએ હુથીની બેલેસ્ટિક મિસાઇલોને નષ્ટ કરી નાખી

હુથી બળવાખોરો પાસે નિર્ણય કરવા માટે એક વિકલ્પ છે અને તેમની પાસે તેમના દ્વારા કરવામાં આવતા હુમલાઓને રોકવાનો આ યોગ્ય સમયઃ જ્હોન કિર્બી વોશિંગ્ટન અમેરિકી સેનાએ હુથી બળવાખોરોના ઠેકાણાોને નિશાન બનાવ્યા છે. એક સ્થાનિક સમાચાર એજન્સી મળતા સમાચાર મુજબ અમેરિકી સેનાએ મંગળવારે યમનમાં સ્થિત હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ અંગે વ્હાઇટ હાઉસે…

એનસીપીના નેતા શરદ પવારનો રામમંદિરનું આમંત્રણ સ્વિકારવા ઈનકાર

શરદ પવારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને પત્ર લખી કાર્યક્રમમાં હાજર નહીં રહી શકે એમ જણાવ્યું મુંબઈ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઘણા રાજનેતાઓને આમંત્રણ મોકલાયું છે. તેમાં કોંગ્રેસ સહિત વિપક્ષના ઘણા સાથીઓએ આમંત્રણ ફગાવતાં રામમંદિરના ઉદઘાટન સમારોહને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવી દીધો હતો. આ સૌની વચ્ચે વધુ એક દિગ્ગજ અને કદાવર નેતા…

સતત બીજા વર્ષે વસતી ઘટતાં ચીન ચિંતામાં મૂકાયું

વસતી ઘટવાના કારણે કામ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી થશે અને લાંબા ગાળે તેની અસર આર્થિક વિકાસ પર પડશે બિજિંગ એક તરફ દુનિયાના ઘણા દેશો વધતી વસતીના કારણે પરેશાન છે તો બીજી તરફ ચીન હવે ઘટી રહેલી વસતીના કારણે ટેન્શનમાં છે.  ચીનમાં કોવિડના પ્રતિબંધો હટાવાયા બાદ જન્મદર ઘટી રહ્યો છે અને મોતનો આંકડો વધી રહ્યો…

રામાસ્વામીએ નામ પાછું ખેંચતા ડોનાલ્ડ ટ્રમ્પ ખુશ

ટ્રમ્પે વિવેક રામાસ્વામીના ભરપૂર વખાણ કરીને કહ્યું કે, વિવેકનું સમર્થન દર્શાવી રહ્યું છે કે તે લાંબા સમય સુધી મારી સાથે કામ કરવાના છે વોશિંગ્ટન અમેરિકામાં આ વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાંથી ભારતીય મૂળના  ઉમેદવાર વિવેક રામાસ્વામીએ પોતાનુ નામ પાછુ ખેંચીને ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો જાહેર કર્યો છે.  જેનાથી ટ્રમ્પના સમર્થકોની…

એરસ્ટ્રાઈકથી હતાશ પાક.ની ઈરાનની વળતી ધમકી

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે કોમ્યુનિકેશન વ્યવસ્થા હોવા છતા આ પ્રકારનુ કૃત્ય ઈરાને કર્યુ છે જે ચિંતાજનક, ગંભીર પરિણામની ધમકી ઈસ્લામાબાદ ઈરાને પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈક બાદ દુનિયામાં જ નહીં પણ પોતાના લોકો સમક્ષ પણ પાકિસ્તાની સરકાર અને સુરક્ષાદળોનો ફજેતો થયો છે.  બહાવરા બનેલા પાકિસ્તાને હવે ઈરાનને આ એર સ્ટ્રાઈકના ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી…

વેલેન્સિયા CF માટે સતત ત્રીજી જીત: વિજય ‘VCF એકેડમીમાં કરવામાં આવ્યો’

ક્લબની યુવા પ્રણાલીમાં રચાયેલા નવ ખેલાડીઓએ રવિવારના Cádiz CF ઓવરમાં 4-1થી તેમનો ભાગ ભજવ્યો હતો. આ રવિવારે Cádiz CF ખાતે વેલેન્સિયા CF ની 4-1 થી જીત રુબેન બરાજાની બાજુ માટે એક મહાન ક્ષણ હતી. LALIGA EA SPORTSમાં તે ટીમની સતત ત્રીજી જીત હતી એટલું જ નહીં, પણ તે ક્લબની યુવા એકેડેમી – VCF એકેડમીમાં નવ…

આ અઠવાડિયે LALIGA EA SPORTS માં 10 વસ્તુઓ શીખ્યા

છેલ્લા અઠવાડિયે લાલીગામાં શું ચાલી રહ્યું છે? એથ્લેટિક ક્લબની બાસ્ક ડર્બીની જીતથી લઈને રીઅલ મેડ્રિડની સ્પેનિશ સુપર કપની જીત સુધીની ટોચની 10 વાર્તાઓ અહીં છે. સ્પેનિશ ફૂટબોલ કેલેન્ડરમાં આ પાછલું અઠવાડિયું એક મોટું હતું, જેમાં સુપર કપ યોજાઈ રહ્યો હતો અને LALIGA EA સ્પોર્ટ્સ સીઝનનો બીજો ભાગ પણ શરૂ થઈ રહ્યો હતો. છેલ્લા સાત દિવસની…