એસબીઆઈએ લોનના દરોમાં 5થી 10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો
માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત ધિરાણ દરમાં વધારાને કારણે હોમ લોન અને ઓટો લોન મોંઘી થઈ જશે નવી દિલ્હી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને આંચકો આપ્યો છે. બેંકે ધિરાણ દરમાં વધારો કર્યો છે. હવે બેંકમાંથી લોન લેવી અને લોનના હપ્તા ભરવા મોંઘા થશે. નવા દરો આજથી એટલે કે શુક્રવાર, 15 ડિસેમ્બરથી અમલમાં…
