જોધપુરમાં નવનિર્મિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન
ઐતિહાસિક અને વિશ્વવિખ્યાત મંદિરો જેવા કે અમેરિકામાં રોબિન્સવિલ, ન્યૂજર્સી ખાતેના અક્ષરધામ મંદિર અને અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના નિર્માતા એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે, 25 સપ્ટેમ્બરના રોજ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે. ૧૯ સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મંદિર મહોત્સવમાં રાજસ્થાન અને ભારતના વિવિધ રાજ્યો તેમજ અમેરિકા, યુરોપ,…
